Shree Maruti Courier ServiceShree Maruti
CTS No 2935, Juni PethState Highway 34, ramdurg591123in09902944946
1505

Shree Maruti Courier Service, State Highway 34, ramdurg

Courier Branch in State Highway 34, Ramdurg, Karnataka

CTS No 2935, Juni Peth, Nearby KBC No 1 School, State Highway 34, ramdurg, karnataka - 591123

09902944946
Write a ReviewDrive Direction

Request A Call Back

Shree Maruti Courier Service Social Feeds in State Highway 34, ramdurg

શૂન્યમાંથી સર્જન સુધીની સફર! 🚀 જ્યારે સપના મોટા હોય અને મહેનત અવિરત હોય, ત્યારે એક વ્યક્તિ પણ સામ્રાજ્ય ઊભું કરી શકે છે...

શૂન્યમાંથી સર્જન સુધીની સફર! 🚀 જ્યારે સપના મોટા હોય અને મહેનત અવિરત હોય, ત્યારે એક વ્યક્તિ પણ સામ્રાજ્ય ઊભું કરી શકે છે...

શૂન્યમાંથી સર્જન સુધીની સફર! 🚀 જ્યારે સપના મોટા હોય અને મહેનત અવિરત હોય, ત્યારે એક વ્યક્તિ પણ સામ્રાજ્ય ઊભું કરી શકે છે. શ્રી રામભાઈ મોકરીયાએ જ્યારે મારુતિ કુરિયરની શરૂઆત કરી ત્યારે તેઓ એકલા જ સ્ટાફ હતા—ઓફિસ મેન, પેકિંગ બોય, ડિલિવરી બોય બધું જ પોતે! અને આજે... 4,000+ ફ્રેન્ચાઇઝી 🏢 20,000+ કર્મચારીઓનો પરિવાર 👥 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેટવર્ક 🇮🇳 રોજની 1,50,000+ થી વધુ ડિલિવરી 📦 મહેનત, નિષ્ઠા અને ક્યારેય હાર ન માનવાની જીદનું આ જીવંત ઉદાહરણ છે. રામભાઈ મોકરીયાની આ અદ્ભુત પ્રેરણાદાયી સફરની ડોક્યુમેન્ટ્રી જોવા માટે અત્યારે જ YouTube પર @VodVibes ચેનલની મુલાકાત લો! 🎬 [Rambhai Mokariya, Shree Maruti Courier, Inspiration Success Story, Gujarati Entrepreneur, Vod Vibes, Voice of day media, Hard Work, Business Motivation, Start Up India]